#સવાલ
રંગીન રાતની મસ્તીભરી એ વાત છે,
સવાલોની સાથે જવાબોનીય ભરમાર છે,
મને ક્યાં ખબર હતી ,વૈશુ,
આ તો રંગીન રાતનો પ્રભાત સાથે મિલાપ છે...

Gujarati Blog by Vaishali Bhoi : 111382667
कबीर 4 years ago

ખુબ જ સરસ અદ્ભુત રજુઆત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now