#લાગણીશીલ
લાગણીઓનો દરિયો એવી હું......
અને એક આ 'લાગણીશીલ' આપણી દોસ્તી..........
દરિયા જેવી તારી આંખો.....
ને એમાં રોજરોજ ડૂબતી એવી હું તારી દોસ્ત ..........
દરિયા જેટલા ઊંડા તારા સવાલ......
ને ખારાશ જેટલા વિચિત્ર તારી દોસ્ત ના જવાબ........
તારી એ અવ્યક્ત થતી લાગણી............
ને તારી દોસ્ત નો લાગણીશીલ સ્વભાવ.........
અસમર્થ મન કહે છે........
ખરો ખેલ લાગણી નો કે દોસ્તી નો.......?
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.........દિલની વાતો.....