ફૂલ, વૃક્ષ,પાન અને કુદરત બધા ઝૂકી ગયા છે,
તમારા આવવાના એંધાણ થયા છે.

આમ કંઈ વાયરાએ વેગ બદલ્યો નથી,
નક્કી અમારી શેરીમાં તમે પગલાં કર્યા છે.
― અપૂર્વ
#પગલાં

Gujarati Shayri by Apurva Oza : 111387320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now