કોરોના વાઇરસ મનુષ્યના શરીરમાં કેવી રીતે આવ્યો! આ અંગે સૈ કોઇ તરહ તરહની વાતો કરતા હોયછે..
કોઇ કહે ભૂંડમાંથી ફેલાયો...
કોઇ કહે ચીકનમાંથી ફેલાયો...
તો કોઇ કહે પ્રાણીઓના મટનમાંથી...
દરેક અલગ અલગ વિચારે તે સ્વાભાવીકછે કારણકે સૈ કોઇ વાંચીને કે સાંભળીને જ બોલતા હોયછે
પણ ખરેખર આ વાયરસ ચામાચીડીયામાંથી આવ્યોછે જે તેનામાંથી નીકળી ને પછી મનુષ્યના શરીરમાં આવ્યોછે કેવી રીતે કે ચામાચીડીયા રાત્રે ઉડતો જીવછે ને ઉંદર પણ રાત્રે જ ફરતો જીવછે દિવસે ચામાચીડીયા બખોલમાં સંતાઇને બેસી જાયછે તેવી જ રીતે ઉંદર પણ બખોલમાં ભરાઇ બેસી જાયછે આમાં એક જ જગ્યાએ બંન્નેનો મેળાપ થતો હોયછે.
ચામાચીડીયા-ઉંદર=કોરોના
આ વાયરસ ઉડીને નથી થતો પણ ચામાચીડીયા ને ઉંદર બંન્નેનો ખોરાક તરીકે ઉપયોગ થયા પછી જ મનુષ્યના શરીરમાં આવીને તે અસર કરેછે.
નથી ભૂંડથી થતો કે નથી ચીકનથી થતો
આજે દુનીયા વરસોથી ચીકન મટન ખાઇ રહીછે પણ જુજ દેશ એવા છે કે આ સિવાય ઉંદર ચામાચીડીયા જેવાનો શિકાર કરીને ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોયછે..દરેક પશુ પક્ષીઓની અનેક જાતો હોયછે પણ તે દરેક જાતો ખરાબ નથી હોતી કોઇક જાત એવી પણ હોયછે કે જે આવા ખતરનાક વાયરસ જન્મ આપીને ફેલાવેછે.
આપણને જમતી વખતે દરેક કોળીયામાં કાંકરી નથી આવતી પણ કોઇ એવો કોળીયો પણ આવી જાયછે જે કાંકરી યુક્ત હોયછે.
તમને ખબર નહી હોય કે ચીન જેવા દેશોમાં જીવતા ઉંદર, ચામાચીડીયા, વંદા,માછલી, જેવા જીવોને તેલમાં ડાયરેક્ટ તળાયછે જેમ આપણે તેલમાં પુરી તળીએ છીએ.
વિચારો પછી આ કુદરત મનુષ્ય સાથે શું કરે ને કેવો ન્યાય આપે!!!
જેવુ ખાશો તેવી તેની અસર બહાર દેખાવાની જ છે.