સમય જ્યારે બદલાય છે...
વ્યક્તિ એની એ જ રહે છે, વર્તન ફક્ત બદલાય છે...
શબ્દો એનાં એ જ રહે છે, અથૅ ફક્ત બદલાય છે....
સમય જ્યારે બદલાય છે...
મન એનું એ જ રહે છે, મનોભાવ ફક્ત બદલાય છે...
લાગણી એની એ જ રહે છે, વહેણ ફક્ત બદલાય છે...
ડરો સમયનાં વહેણથી...
એક દિવસ સમય પણ માનવનો બદલાય છે...