એક દિવસ આપણે જતા રહીશું
દુનિયાના બધા બંધનો તોડી જઇશુ
દરેક ના હૃદય મા આપણી યાદ છોડી જઇશુ
એક દિવસ આપણે જતા રહીશું
આસુ સ્વરુપ મા વહી જઇશુ
સ્વજનો ના મુખ ની ખુશી છિનવી જઇશુ
એક દિવસ આપણે જતા રહીશું
મોહ માયા દુનિયા ની છોડી જઇશુ
સંસાર ના બધા બંધનો તોડી જઇશુ
એક દિવસ આપણે જતા રહીશું
ભોલેનાથ ના શરણ મા જતા રહીશું
એક દિવસ આપણે જતા રહીશું
યાદ આવે તો સંસ્મરણો મા યાદ કરીશુ
સદેવ ત્યાં જીવંત રહીશુ
હમેશાં તમારી યાદ બની ને રહી જઇશ
#Rahi