માન હોય ત્યાં પગ મુકજો સાહેબ
અભિમાન તો અહીંયા દરેક ને છે.
હારવું જ પડે તો એ રીતે હારો કે
જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય..
Aarti M.

Gujarati Thought by Aarti Makwana : 111419143
Nilesh D Chavda 7 years ago

હા એવું નથી હોતું જે જીતે એ જ સારો અને સાચો હારી ગયા ની પણ ખુશી હોય છે જે જીતનારની ખુશી કરતા વધારે હોય શકે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now