લખવું નથી..
છતાંયે લખાય જાય છે..
અનુભવેલી એ પળ કયાં ભૂલાઇ છે..!

રોજ આવે છે એ પળ સ્વપ્નમાં.
જે હોય રોજ મારી કલ્પનામાં..!!


#અનુભવવું

Gujarati Blog by Pradipsinh Zala : 111421934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now