જોકર છું મૂર્ખ ચેહરા પાછળ ચાલાકી છુપાવું છું,
ખુદ ની જાત હારી લોકોના દિલ જીતી બતાવું છું,
બે ઘડીની મજાક થી લોકોના દુઃખો ચોરી લઉં છું,
ગમ નો પિટરો છે ભીતર તોય ચેહરો હસતો રાખું છું....

#ચેહરો

Gujarati Blog by Bhavesh Rathod : 111423073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now