Gujarati Quote in Religious by Dhara M. Doshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીર પ્રભુ આપે દેશના , સાંભળે રે નર નારી રે.....
થયું છે કેવલજ્ઞાન પ્રભુ ને , જાણે ઇન્દ્ર ભૂતી રે....
અભિમાને ચઠેલા ઇન્દ્ર ભુતી પણ થયા દિવાના પ્રભુ આપના રે.....
સાંભળી આપની દેશના ને ઇન્દ્ર ભૂતી બનયા આજે ગૌતમ રે.....
ગૌતમ સ્વામી થયા ગણધર ને , પ્રભુ એ સ્થાપ્યું શાસન રે.....
વંદના છે આ શાસન ને , જગત માં સૌથી ન્યારૂ રે...
પ્રભુ આપનુ શાસન જગ જયવંતુ રહે સદા વંદના આપના શાસન ને આપના શાસન માટે આ ભવ કુરબાન કરી શકુ એવુ સત્વ દેજે આ બાળને રે...🙏🏻

તારા શાસનો હું પ્રેમી સદાય નો , તારા શાસન નો હું રૂણી સદાય , સેવક છું સૈનિક છું તત્પરતા આપજો કેસરીયો યો ચાંદલો ભાલે ચમકાવજો , કેસરીયો રંગ જીનશાસન નો આપજો 😍

✍🏻 શાસન પ્રેમી પ્રશમ દોશી ❣
8780170588

Gujarati Religious by Dhara M. Doshi : 111423407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now