Gujarati Quote in Religious by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વધવું
હે ઈશ્વર!તવ ભક્તિ તરફ મારે આગળ વધવું છે
મને સત્યનો માર્ગ દેખાડ
સંસારના બંધનોમાંથી મુક્ત થવું છે
મને મુક્તિનો માર્ગ દેખાડ
પરમ આનંદ તરફ વળવું છે
મને સત્યનો માર્ગ દેખાડ
ભવભવ ના ફેરામાંથી ટળવું છે
મને મોક્ષ નો માર્ગ દેખાડ
હે ઈશ્વર!તવ ભક્તિ તરફ મારે આગળ વધવું છે
મને સત્યનો માર્ગ દેખાડ

Gujarati Religious by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111426149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now