નથી કોઈનો સાથ તોય વધવું છે મારે,
ચાલસે, નથી સાથ પણ કાંઈક કહેવું છે મારે,


સમયના વહેણ જોડે વહેવું છે મારે,
એકલતા ને ચીરી ને નીકળવું છે મારે,


અસંતોષી આ જીંદગી માં રાખી સંતોષ,
હર એક ઘડી માં વધવું જ છે મારે,

Gujarati Shayri by દિવ્યેશ પ્રિયદર્શી : 111427066

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now