કૈંકને મૂર્તિ મહીં પથ્થર મળ્યા’તા,
કૈંકને રસ્તે જતાં શિકાર કર્યા’તા,
રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા જે,
બેઉ જણના ખૂબ જ જન્માક્ષર મળ્યા’તા.
#શિકાર

Gujarati Shayri by Harshika Suthar Harshi True Living : 111431148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now