#પરિચયના મોહતાજ તો ચેહરા હતા,

દિલ તો સાથી જનમ જનમના હતા,

મુલાકાત આજ આખરી હતી,
પણ વચન છે

મળશું હવે બીજા જન્મમાં, ચેહરા ભલે ભૂલાય પણ દિલ તો યાદ રાખશે.

Gujarati Blog by Divyesh Koriya : 111432630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now