તારા ઇશ્ક મા ડૂબ્યા એવા
કે જમાનો પાગલ કહી ગયો

તને જ ખબર ના પડી મારા પ્રેમ ની
જમાનો તારો આશિક કહી ગયો

#Rahi

#પાગલ

Gujarati Shayri by Dhara Rathod : 111433949

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now