જરૂરિયાતમંદ છું હું પણ તારા પ્રેમની ......

જરૂરિયાત છે મને તારા પ્રેમની.....

પુરવઠો ભરપૂર છે તારી પાસે પ્રેમનો......

મધ્યમવર્ગી સમસ્યા જેવી જ સ્થિતિ છે મારે ......

તું પ્રેમ આપી ન શકે હું પ્રેમ માગી ન શકો......

ના હું એમ કહી શકું મારે તારો પ્રેમ નથી જોતો .....

ના હું એમ કહી શકું મારે તારો પ્રેમ જોઈએ છે .....

જરૂરિયાત છે મને તારા જિંદગીભર સાથ ની .....

રાહ છે બસ તારી એક હા ની .....

...... Dhara vyas......

#જરૂરિયાતમંદ

Gujarati Poem by Vyas Dhara : 111454758

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now