કદી ન હારુ
આગળ રહેશો જો
સાથ નિભાવી
#આગળ

Gujarati Hiku by Firdos Bamji : 111458549
Rudrarajsinh 4 years ago

મૌન સમજે, એજ મને સમજે, બીજું શું કહું? લી. રુદ્ર રાજ સિંહ

Firdos Bamji 4 years ago

શાંતિપ્રિય છું લાગણીશીલ ખરો વધુ શું કહું?

Rudrarajsinh 4 years ago

ચુપ છો કેમ? લાગણી ખૂટી છે કે, વિચાર કેમ? લી. રુદ્ર રાજ સિંહ

Rudrarajsinh 4 years ago

દુનિયા છે આ, ન ઓળખાય કોઈ, ડર છે મને. લી. રુદ્ર રાજ સિંહ

Firdos Bamji 4 years ago

હજી ખાતરી? જિંદગી વિતાવી છે તમારી સાથે

Rudrarajsinh 4 years ago

આગળ રાખી, સાથ છોડશો તો, એની ખાતરી? લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now