પ્રેમ કર્યો છે જ્યારથી મેં ફક્ત તને,
બની ગયું છે #વાતોડીયું આ દિલ સાચે,

કેમ હશે? ક્યાં હશે? એ પુંછે છે મને,
કરે છે બસ તારી જ વાતો એ મારી સાથે,

યોદો માં તારી છે આ દિલ મારૂં બેચેન,
મોકલાવવો પણ સંદેશો આ કોની સંગાથે?

નથી ચેન કે નથી આરામ આ દિલને,
કેમ સમજાવું? કે હૈયે વાગ્યા કર્યા જે હાથે,

....✍️વિ.મો.સોલંકી "વિએમ"

#વાતોડિયું

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111475306

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now