#ઉત્સાહ

તોફાનો ની વચમાં ચાલ્યો છુ,
પલ પલ.

તારી જુદાઈ માં પણ
હસ્યો છુ,
પલ પલ.

મગરૂરી છે મારી,
જીવન માં ઉત્સાહ રાખ્યો છે,
પલ પલ.

Gujarati Shayri by Hiten Kotecha : 111484641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now