ફરી મળીશું કહી છુટા પડ્યા હતા
જીવંત રહેવા આ બહાનું કાફી હતું
હજી સુધી રાહ જોયા કરું છું હું
ના જાણે હવે નિયતિને શું મંજુર છે
#જીવંત

Gujarati Blog by Firdos Bamji : 111496863

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now