રાત બાકી છે
હજી તો
વાત બાકી છે
રીસામણાં
પછીનાં
મનામણાં
હજી તો
“અલ્પ” બાકી છે

©"અલ્પ" પ્રશાંત

Gujarati Shayri by alpprashant : 111520804

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now