તું ભોળો ભાંગ પી જાણે, વિષને પણ પચાવી જાણે, ગાળામાં વીંટે તું સાપ ,
શિરે ગંગા સજાવે ,
ત્રીજું નેત્ર ખોલે તો, ભસ્મીભૂત આ સૃષ્ટિ ,
ને હ્રીંજે જો તું તો,
સ્નેહથી અપાર તારી દ્રષ્ટિ. ડમરુનાં તાલે નાચી તું જાણે, ક્રોધ માં આવી હાહા કાર પણ મચાવે . અઘોરી સંગે સ્મસાનેતું વસતો , મૃત્યુલોકથી મોક્ષ તું બક્ષતો,
એટલે જ તું ભોળો કહેવાયો .