મારી નવી નોવેલ "વેધ ભરમ" ફાર્મ હાઉસમાં થતા એક ખૂંન પર આધારિત છે. આ ફાર્મ હાઉસનો નકશો મેં બનાવ્યો છે જેથી નોવેલ વ્યવસ્થિત સમજી શકાય. આ નકશો અહીં મૂકુ છું.

Gujarati Book-Review by hiren bhatt : 111535370
hiren bhatt 3 years ago

આ નોવેલના 8 પ્રકરણ મુકાઈ ગયા છે. જરૂર વાંચજો

Kunal Bhatt 3 years ago

Waah. Eagarly waiting

Vaidehi 3 years ago

wah maja avse

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now