લાત મારવી અને લાત વાગવી એમાં બઉ ફરક છે.
કોઈના પેટ પર લાત મારીને ભરવામાં આવેલા પેટ ને જ્યારે સમય ની લાત વાગે ત્યારે કાધેલું બધું એકી સાથે બહાર નીકળે છે.#લાત મારવી
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111537162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now