ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ
ભગવાન શ્રી કૃષ્ણ તમારા જીવન માં હંમેશા ખુશીઓ અર્પણ કરે અને હમેશા તમેં નવી સાત્વિક દિશામાં આગળ વધો.
તમારું આરોગ્ય હંમેશા સારું રહે .
અને પરિવાર નો પ્રેમ હંમેશા તમારી સાથે રહે .
એજ ભગવાન શ્રીકૃષ્ણ ને મારી પ્રાર્થના.