જન્માષ્ટમી ના દિવસે ક્રિષ્ના ના અનોખા નામ અને એની લીલા ની એક આછી ઝલક
જગત ની સર્વ માતાનો જે લાલો છે...
ડાકોરમાં રણછોડરાય છે....
દ્વારકા માં દ્વારિકાધીશ છે.....
શામળાજી માં શામળિયો છે....
શ્રીનાથમાં શ્રીનાથજી છે...
જગન્નાથપુરીમાં જગન્નાથ છે...
વૃંદાવન-વ્રજમાં બાંકેબિહારી છે...
શ્રીમદ ભાગવત ગીતા માં યોગેશ્વર છે...
આર્જુન ના સારથી છે...
બંસી ના બજયા છે...
બધા ભક્તો ના કાળીયા ઠાકોર છે....
જેને ગોપીઓના ચીર હાર્યા.....
દ્રૌપદી ના ચીર પૂર્યા....
સુદામા ના દુઃખ દૂર કર્યા....
પાંડવો ને મદદ કરી....
ઇન્દ્રના અભિમાન ઉતર્યા....
નરસિંહ મહેતાના મામેરા પૂર્યા....
મીરાં ના ઝેર અમૃત કર્યા...
શ્રી ક્રિષ્ના કનૈયા ના જન્મદિવસે બધા ભેગા મળી યાદ કરી એ 🙏🙏
🌹🌹જય શ્રી ક્રિષ્ના 🌹🌹