.............# કેરળ #..............

નાળિયેરના વૃક્ષને આંબે એવી સાક્ષરતા,
કાનુડો રાસ લે એવા વાતાવરણની કોમળતા,

દેશમાં ક્યાંય ન મળે આવી સમાનતા,
નોખી છે "કેરળ" ની માનવતા.

........# સંદિપસિંહ રાજપુત #........

#કેરળ

Gujarati Shayri by Sandipsinh : 111539302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now