આપણે પણ ઉડી શકીએ,
આભને પણ અડી શકીએ;

ઈચ્છા શક્તિ હોય પ્રબળ,
સાગર પણ લાંઘી શકીએ;

રાખીએ જો હોંસલાના પંખ,
તો આભને આંબી શકીએ;

#વિશિષ્ટ છે શક્તિ માણસની,
ધારીએ તો
ગગનને પણ ઝુકાવી શકીએ;

#વિશિષ્ટ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111550619

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now