ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા;
કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
છે શરત એક જ તું ભીતર થી શુધ્ધ થા.

- ઝવેરચંદ મેઘાણી ✍️

Gujarati Microfiction by smily : 111559961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now