ઝઘડો કરી જુઠ્ઠી નારાજગી જતાવે..!
પછી, હું રિસાવું તો વધારે મનાવે...

મનાવીને પણ ક્યાં પોતાની ભૂલ કબૂલે..?
હોય પોતાની છતાં મારી જ બતાવે..
દર્શના રાધે રાધે
#ઝગડો

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111560575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now