આમ કેમ?

મંજિલ મેળવવાની આટલી જીદ કેમ, સફરનો લહાવો ના લેવાય?
આકાશને આંબવાની ઇચ્છા કેમ, જમીન પર રહી ના જીવાય?
સપનાઓ જોવાની આદત કેમ, વાસ્તવિકતા સાથે આખો ચાર ના કરાય?
ભવસાગર તરી જવાની ઉતાવળ કેમ, મોજા સાથે મોજ ના થાય?

-હીના પટેલ

Gujarati Poem by Heenu Patel : 111562823

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now