"જ્યારે કોઈ અંતરીક્ષ યાત્રી કહો કે એલિયન નસીબજોગે ભારતમાં આવે ત્યારે સેક્સ સંબંધી પુસ્તકો,છાપાઓ, જાહેરાતો અને મંદિરમાં સેક્સ નાં જ સમાચાર જોઈને તરત વિચાર કરશે કે અહીં નો લોકો તો આવી બાબતો માં ભરપુર જ્ઞાન ધરાવતા હશે પણ જ્યારે લોકો સાથે આ બાબતે વાર્તાલાપ કરશે તો એ જ લોકો તેમને જેલવાસ કરાવી દેશે...આ છે આપણા લોકો ની વિચારસરણી ની કહેવાતી મહાનતા...." ઓશો.