આજના છોકરા અને છોકરીઓ બસ પોતાની મોજ મજા કરવા એકબીજા ને કામચલાઉ પ્રેમ કરે છે .એટલે તો વારંવાર પ્રેમને એક સાથે તોડી ને બીજા ની સાથે જોડાઇ જાય છે. પરંતુ સાચો પ્રેમ કરનાર તેનું શું?
એ ફક્ત ડિપ્રેશન નો ભોગ બને છે.
આજ કડવી વાસ્તવિકતા છે.

Gujarati Thought by Pinky Patel : 111568397

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now