✍️✍️✍️✍️✍️✍️#વિજય# ✍️✍️✍️✍️✍️✍️

આજ થઈ છે જો હાર તો
કાલે વિજય પ્રાપ્ત થશે
ખાલી તું મહેનત તો કરવાની ચાલું રાખ
કાલ તારી પણ જયજય કાર થશે.

👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

bhagvati Jumani
#વિજય

Gujarati Thought by Bhagvati Jumani : 111571338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now