વિજય
પહેલો વિજય મનુષ્ય અવતાર
બીજો વિજય પરિવારનો સાથ
ત્રીજો વિજય કર્તવ્યનું પાલન
ચોથો વિજય વર્તમાનમાં જીવવું
પાંચમો વિજય કુદરત/સમાજ અને સંસ્કૃતિના નિયમોનું પાલન
આ પાંચની સાથે-સાથે પ્રભુ-ભક્તિ, મા-બાપની સેવા, સંયમ સાથેની મધુર વાણી અને વ્યવહાર
આટલુ કરી શકીએ તો,નિર્ધારિત સમય આવ્યે
બાકીના નહીં ધારેલા વિજય પણ આપોઆપ મળી રહેશે
#વિજય
ત્યાં સુધી...