સ્વાદિષ્ટ
જેમ અલગ અલગ વાનગીઓ ચાખવાથી અલગ અલગ સ્વાદ મળે જેમ કે તીખો, મીઠો, ખાટ્ટો,કડવો, એવી જ રીતે જીવન માં પણ બધી પરિસ્થિતિ માં બધા સ્વાદ ચાખવા જરૂરી છે જેમ કે સુખનો, દુઃખનો, નફરતનો, પ્રેમનો.
રોજ ભાવતી વાનગી મળે એ જરૂરી નથી કોઈક વાર કારેલા પણ ખાવા પડે છે તેમ જિંદગી માં રોજ સુખ મળે એ જરૂરી નથી ક્યારેક પરિસ્થિતિ એવી સર્જાય દુઃખ નો સામનો કરવો પડે...Sraddha Thakkar
#સ્વાદિષ્ટ