વરસાદ ટમટમતો હોય
ભીની વાછટ ભીંજવતી હોય
અને, સ્વાદિષ્ટ ભજીયાને
બદલે છત્રી યાદ આવે...
તો ...
સમજવું કે .... ઘરડા થઇ ગયા છો!

Gujarati Jokes by Kalidas Patel : 111577968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now