ન એક થયા
ન અલગ થયા
બસ,
લાગણી થકી એકમેક માં
ઓતપ્રોત રહ્યા.

#અસ્પષ્ટતા


સ્પર્શી લઉ છુ તારા અહેસાસને બંધ આંખોએ પણ..
તને મહેસૂસ કરવા તું સામે હોય એ જરૂરી તો નથી...

Gujarati Poem by Dimple : 111579613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now