માફી
માફી માગવી એક વાત છે
બાકી પારિવારિક સબંધોમાં આપણી ભૂલની માફી મળવી,
એ બહુ મોટી વાત છે.
આપણને મળેલ માફી એ વાતનું પ્રમાણપત્ર છે કે,
આપણને માફી આપવા વાળાના દિલમાં,
આપણી એક જગ્યા છે.
આપણાં માટે હમદર્દી છે.
એ આપણને ખોવા નથી માંગતા.
જીવનમાં, આવી માફી આપવાવાળુ મળવું, એ બહુ મોટી વાત છે.
#માફી