હું વાતો વાતોમાં એને મારા દીલનો હાલ કહી બેઠો છું,
અને એ,
બસ એમ હંસી ને એ વાત ને ફક્ત વાત સમજી બેઠા છે.

-Sunil Gohil

Gujarati Shayri by Sunil Gohil : 111584260
Jina 6 years ago

અમે કેહતા રહીયા કે અમને પ્રેમ છે એમની જોડે ને એ શબ્દો ની રમત સમજી રમતા રહિયાં અમારી જોડે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now