तुझको जिन्दगी में पाकर मैंने खुद को तुझमें खोया है,,,

तुझको तो यह अंदाजा तक नहीं तेरी याद मैं दिल कितना रोया हैं..!!

-Parmar Geeta

Hindi Whatsapp-Status by Parmar Geeta : 111587303
Zainab Makda 6 years ago

Wahhhh.....wlcm back 👍🌹

Asmita Ranpura 6 years ago

Welcome back ..!! missed your writing art..

Kamlesh 6 years ago

આપનું સ્વાગત છે...ફરી એકવાર... હા હા

Parmar Geeta 6 years ago

ધન્યવાદ આપ સૌનો મને આટલો સ્નેહ આપવા બદલ 🙏

Kamlesh 6 years ago

લે... હ... જીજી.... અહીંયા તો ભૂલાયા જ નહીં... તો યાદ કેમના કરવા... હા હા

Parmar Geeta 6 years ago

Thank you.. એટલે તો પાછી આવી 😊😊

Tinu Rathod _તમન્ના_ 6 years ago

Waah...👌👌 Welcome back Geeta... sachche tane bahu yad kari

મનોજ નાવડીયા 6 years ago

Congratulations once again.... Ek divas pachi bijo divas aave che...

Parmar Geeta 6 years ago

એકદમ સાચી વાત કમલેશ જી 😊😊

Kamlesh 6 years ago

એ તો આપણો આ પરિવાર છે જ અનૂઠો... આની માયા લાગે પછી બીજે ક્યાય મન ના લાગે હો...

Sarika 6 years ago

હાસ્તો..અમારો..પ્રેમ જ.. લોહચમ્બક જેવો છે..😊

Sarika 6 years ago

Well come back💐

Parmar Geeta 6 years ago

હાસ્તો તમે બધા નહીં પણ તમારો પ્રેમ 😊😊

Parmar Geeta 6 years ago

આભાર દી 😊

Shefali 6 years ago

વાહ.. wlcm back 🌹

Parmar Geeta 6 years ago

હા જી 😊

______ 6 years ago

Wah...aavi gayi 👍👏👏

Parmar Geeta 6 years ago

Thanks to all of you friends.. હા અમુક કારણોસર mb છોડી દીધું હતું પણ તમારી જેવા મિત્રો ના પ્રેમના કારણે પાછી ખેંચાઇ આવી 😊🙏

Kamlesh 6 years ago

વાહ!!! જોરદાર વાપસી... આપનું સ્વાગત છે... મહોદયા...

Yakshita Patel 6 years ago

વાહહ ... બોવ ઘણા દિવસે દેખાયા...

Krishna 6 years ago

વાહ દી 👌👌👌 ક્યાં ખોવાઈ ગયા તા Welcome back

shekhar kharadi Idriya 6 years ago

बोहोत खूब..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now