એ ક્ષણ, એ નજર,
જ્યારે તમે એની સામે જોવો છો,
ત્યારે તમારા પ્રેમનુ પ્રતિબિંબ,
એની આંખોમાં ઊતરી આવે,
એકપણ શબ્દ બોલાતો નથી,
છતા પણ કેવી મજેદાર એ વાતચીત છે.

-Sunil Gohil

Gujarati Romance by Sunil Gohil : 111587478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now