#પોસ્ટમેન

હું સાક્ષી છું..
એવા સંબંધોની જ્યાં..
તમામ સંબંધોના તારનો રંગ..
ખાખી વર્દી સાથે જોડાયેલ હતો..
હા, એ પોસ્ટમેન...કોણ ભૂલી શકે એને..

Gujarati Thought by શિતલ માલાણી : 111588382

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now