“જય અંબે જગદીસવરી। જગઅંબા,
ભોગેસવરી ભોગીની,
ભક્તાધીન ભવાની મા ભગવતી,
યોગેસવરી યોગીની,
વંદે યા તુજ બાલ સુધ મનથી,
પ્રેમે થી પરમેશ્વરી ,
ઇચ્છા આ મંડળ પૂરી કરો
અંબા, ઉમા ઇસવરી,
અંબે માત। કી જય.

Gujarati Religious by Jayshree : 111593523
પ્રભુ 6 years ago

શુભ નવરાત્રી...💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now