કાળા-ગોરાનો ભેદ પણ શું ભગવાને આપ્યો હશે??? ગોરી રાધા ને કાળો કાન.. યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા કયું ગોરી મેં કયું કાલા..
કદાચ ફેર એન્ડ લવલીનું વેચાણ વધારવા માટેની દુરંદેશી નજર કામ કરી ગઈ હોય....

Gujarati Thought by પ્રિયાંશી સથવારા આરિયા : 111595517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now