નથી લખતો ખોટું , નથી લખતો બેરંગ ફિક્કું
લખું જે સીધું દિલથી નીકળી જગાવે દર્દ મીઠું,
તારા આવવા માત્રથી, ટેડી રીંછ ગુલાબી મીઠું,

નાની ઉંમર મા “પ્રભુ ના મોટા માન સન્માન
નથી કાકા ના મામા ભવ્યા બોલાવે “પ્રભુ-દાદા

#Teddy_bear #prabhu #Gulab 🐼🐻

Gujarati Blog by પ્રભુ : 111601388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now