સરદારના દેશમાં રહેનારા આપણે સૌ,
તેમણે નોખાં થયેલા ને કર્યાં એકઠા,
અને આપણે હવે મિલકતોના વાદ-વિવાદ કરી ઊભા,
ફરી થ‌ઈ રહ્યા છીએ વિખુટા!

-Maitri Barbhaiya

Gujarati Thought by Maitri Barbhaiya : 111601408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now