યાદ કેમ કરું તને?
યાદ કરવા માટે વિસરવુ પડે તને...
પણ હુ તો વિસરતી જ નથી તને...
તો યાદ કેમ કરુ તને?

-Shivani

Gujarati Poem by Shivani : 111605396

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now