કોઈપણ બાગમાં પાંદડા બહુમતીમાં હોય છે
અને પુષ્પો લઘુમતીમાં, છતાં ચર્ચા પુષ્પોની જ થતી હોય છે.
વાત ગુણવત્તાની છે, બહુમતીની નહી..

-Anurag joshi

Gujarati Motivational by Anurag joshi : 111644357

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now