મળશે બધા સાથે ત્યારે વાત મારી થશે..
કાલ ની ઘડી કેમ ભુલાય જશે
મારુ એ બાળપણ
અને બાળપણ ના એ દિવસો
કેમ કરી ભુલાસે
બાળપણ માં સાંભળેલા એ હાલરડા
કેમ કરી ભલાસે
બાળપણ ના એ ઝગડા કેમ સુના રહી જશે
મીઠી યાદો નો એ ખાઝનો કેમ સુનો રહી જાશે..
તૂટેલા એ ચમ્પલ ની હિસ્ટ્રી કેમ ભૂલી જવાશે.
બાળપણ માં પેરેલા એ ફાટેલા કપડાં કેમ ભુલાસે
અત્યાર ની સરખામણી કેમ એની સાથે થશે..
ક્યારેક ક્યારેક કોઈ નું પારણું જોય
આંખો ભીની થશે
જીવન માં ફરી ક્યારે નાનું થવાશે..
આજે જીવન માં જીવન ની હિસ્ટ્રી માં છે બધું જ
પણ જ્યાં છે બાળપણ ત્યાં ક્યાં છે આ યુગ
લાખો કમાણી છે પણ ના ખરીદી એ યાદો
જ્યાં હતા મારા બાળપણ ના એ સવાલો ..
ત્યાં કેમ અપાશે જવાબો..
ના રહી હવે એ યાદો ના
રહ્યા એ સપના ઓ..
એટલે જ કવ છું
દિલ થી જીવી લો એ યાદો
ફરી નહિ મળે એ ઝીંદગી નો
ખઝાનો...
-Mani